BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / Butter lassi

Photo of Butter lassi by Apeksha's Kitchen at BetterButter
1200
2
0(0)
0

માખણ વાળી ખારી લસ્સી

Jul-16-2018
Apeksha's Kitchen
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

માખણ વાળી ખારી લસ્સી રેસીપી વિશે

દહીં માથી બનતી આ લસ્સી નાના થી માંડીને મોટા દરેકને ભાવે છે. ભારતના મોટાભાગના વિસ્તારોમાં લોકપ્રિય પીણું છે.

રેસીપી ટૈગ

  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • ઠંડા પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 વાટકી ઘરની મલાઈ
  2. ઠંડુ પાણી
  3. 500 ગ્રામ મોળુ દહીં
  4. ખાંડ
  5. ઈલાયચી પાવડર
  6. ચપટી મીઠું

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક મિક્સરમાં મલાઈ લઇને તેમા ઠંડું પાણી નાખીને બરાબર ચલાવો. જ્યાંર સુધી મલાઈ માથી માખણ અને પાણી છુટું ના પડે ત્યાંર સુધી મિક્સર ને ચલાવો.
  2. હવે માખણને એક વાટકી મા કાઢીલો.
  3. એક હાંડીમા દહીં, પ્રમાણસર ખાંડ અને, ઈલાયચી પાવડર અને ચપટી મીઠું નાખી વલોણિ થી વલોવીલો. જ્યાં સુધી ખાંડ ઓગળે નહીં અને બધું મિક્સ થઈ જાય ત્યાર સુધી વલોવો . લસ્સી તૈયાર છે.
  4. એક ગ્લાસ મા લસ્સી કાઢી તેમા બરફ નાખી અગાઉ બનાવેલ માખણ તેના પર મુકી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર