Open in app

દહીં કટલેટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  120 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  3 people
komal dattani16th Jul 2018

curd cutlet ના વિશે

Ingredients to make curd cutlet in gujarati

  • પાણી વગર નુ દહી 1 કપ
  • આદુ  લસણ ની પેસ્ટ   1 ચમચી
  • સમારેલ કાંદા 2 ચમચી
  • ખમણેલુ પની ૧/૨ કપ
  • મીઠુ સ્વાદ અનુસાર
  • સમારેલ કેપ્સીકમ 1 ચમચી
  • ચીલ્લી ફ્લેક્સ 1/2 ચમચી
  • ઓરેગાનો 1 ચમચી
  • ડ્રાય બ્રેડ નો ભુકો કોટીગ માટે
  • તેલ શેકવા માટે

How to make curd cutlet in gujarati

  1. તેલ અને બ્રેડ ના ભુકા ને છોડી બધી સામગ્રી મીક્ષ કરો.
  2. તૈયાર મીશ્રણ ની ટીક્કી વારી બ્રેડ ના ભુકા મા રગદોળો.
  3. ગરમ તવા પર તેલ થી ટીક્કી શેકી લો.
  4. સોસ સાથે સર્વ કરો.

Reviews for curd cutlet in gujarati (0)

No reviews yet.

Recipes similar to curd cutlet in gujarati

  • દહીં ભાત

    120 likes
  • દહીં વાડા

    105 likes
  • બીટ કટલેટ

    9 likes
  • ચીઝ કટલેટ

    4 likes
  • દહીં ચીડા

    2 likes
  • દહીં કબાબ

    3 likes