Open in app

ચોકલેટ મિલ્ક શેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  1 people
Chandni Joshi16th Jul 2018

Chocolate milk shake ના વિશે

Ingredients to make Chocolate milk shake in gujarati

  • 1 ગ્લાસ દૂધ
  • 1 વાટકી ક્રશ કરેલી ડાર્ક ચોકલેટ
  • 2 ટે. સ્પૂન કોકો પાવડર
  • 2 નાના કપ ચોકલેટ આઈસ ક્રીમ
  • ગાર્નિશ માટે
  • ચોકો ચિપ્સ
  • ચોકલેટ સોસ

How to make Chocolate milk shake in gujarati

  1. 1 મિક્સર જાર માં દૂધ,આઇસ ક્રીમ,કોકો પાવડર અને ડાર્ક ચોકલેટ નાખી ક્રશ કરી લો.
  2. 2 હવે સર્વ કરવા એક ગ્લાસ લઈ તેને ચોકલેટ સોસ થી ડેકોરેટ કરી ચોકલેટ મિલ્કશેક નાખી ઉપર ચોકલેટ આઈસ ક્રીમ અને ચોકો ચિપ્સ નાખી સર્વ કરો.

Reviews for Chocolate milk shake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Chocolate milk shake in gujarati

  • પાન શેક

    2 likes
  • મિલ્ક કેક

    2 likes
  • અંજીર શેક

    2 likes
  • ઓરિયો શેક

    1 likes
  • અવલ મિલ્ક

    1 likes
  • પાન ચોકલેટ

    5 likes