હોમ પેજ / રેસિપી / ચોકલેટ મિલ્ક શેક

Photo of Chocolate milk shake by Chandni Joshi at BetterButter
713
1
0.0(0)
0

ચોકલેટ મિલ્ક શેક

Jul-16-2018
Chandni Joshi
0 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકલેટ મિલ્ક શેક રેસીપી વિશે

ઉનાળા માં રાતે બનાવી ને પી શકાય

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • ફ્રીઝ કરવું
  • ઠંડા પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. 1 ગ્લાસ દૂધ
  2. 1 વાટકી ક્રશ કરેલી ડાર્ક ચોકલેટ
  3. 2 ટે. સ્પૂન કોકો પાવડર
  4. 2 નાના કપ ચોકલેટ આઈસ ક્રીમ
  5. ગાર્નિશ માટે
  6. ચોકો ચિપ્સ
  7. ચોકલેટ સોસ

સૂચનાઓ

  1. 1 મિક્સર જાર માં દૂધ,આઇસ ક્રીમ,કોકો પાવડર અને ડાર્ક ચોકલેટ નાખી ક્રશ કરી લો.
  2. 2 હવે સર્વ કરવા એક ગ્લાસ લઈ તેને ચોકલેટ સોસ થી ડેકોરેટ કરી ચોકલેટ મિલ્કશેક નાખી ઉપર ચોકલેટ આઈસ ક્રીમ અને ચોકો ચિપ્સ નાખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર