Open in app

ડેરીમિલ્ક શેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Chandni Joshi16th Jul 2018

Dairy milk sheak ના વિશે

Ingredients to make Dairy milk sheak in gujarati

  • ઍક મોટી ડેરી મિલ્ક
  • 2 કપ વેંનીલા આઈસ ક્રીમ
  • 500 ml અમુલ ગોલ્ડ દૂધ

How to make Dairy milk sheak in gujarati

  1. 1 સૌ પ્રથમ મિક્સર જાર માં દૂધ, વેંનીલા આઈસ ક્રીમ અને ડેરી મિલ્ક ચોકલેટ નાખી બધું ક્રશ કરી લો.
  2. 2 હવે ગ્લાસ માં લઇ ઉપર ખમણેલી ચોકલેટ ભભરાવી સર્વ કરો
  3. તો તેયાર છે ડેરી મિલ્ક શેક

Reviews for Dairy milk sheak in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dairy milk sheak in gujarati

  • પાન શેક

    2 likes
  • અંજીર શેક

    2 likes
  • ઓરિયો શેક

    1 likes
  • સીતાફળ શેક

    4 likes
  • ચોકલેટ શેક

    1 likes
  • શારજાહા શેક

    2 likes