હોમ પેજ / રેસિપી / ચોકો રાઈઝ પોપ્સ

Photo of choco rice pops by Khushboo Doshi at BetterButter
415
2
0.0(0)
0

ચોકો રાઈઝ પોપ્સ

Jul-16-2018
Khushboo Doshi
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકો રાઈઝ પોપ્સ રેસીપી વિશે

આ એક અલગ વેરીએશન સાથે બનાવ્યુ છે.આનુ નામ પોપ્સ એટલે આપ્યુ કે આ નામ થી બાળક આકર્ષાય. ઘણા બધા બાળકો એવા છે જેમને રાઈઝ નથી ભાવતા અને આ ચોકલેટ અને કલરફુલ હોવાથી બાળકો ને ખાવાનુ મન થશે. તો આજે જ તમારા બાળકો ને ટેસ્ટ કરવો. અન

રેસીપી ટૈગ

  • આસાન
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

  1. 2 કપ રાઈઝ
  2. 1 થી 1.5 કપ દુધ
  3. ઓરેન્જ રેડ ફુડ કલર
  4. બદામ પીસ્તા નો ભુકો
  5. 5 થી 6 ચમચી ખાંડ
  6. અેલચી પાવડર
  7. ડાર્ક ચોકલેટ। ગ્રેટ કરેલ
  8. ચોકો ચીપ્સ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ભાતને બરોબર ધોઈ ને પલાળી લેવા. અહી બાસ્મતી ભાત નો ઉપયોગ જ કરવો.અને તેને અધકચરા રાઈઝ પકાવા ડાઈરેકટ ગેસ પર મુકો.
  2. બીજી સાઈડ ગેસ પર દુધ ઉકાળવા મુકો. હવે એ ઘટ્ટ થાય અેટલે ખાંડ નાખો .
  3. હવે દુધ ઘટ્ટ થાય એટલે ભાત દુધમાં નાખો અને ધીમા ગેસ પર હલાવતા રહેવૂં.
  4. દુધ વધારે ટાઈમ ઊકાળવું જેથી ભાત બધુ દુધ ઓબ્ઝર્બ કરી લે. હવે તેમાં કલર,પીસ્તા,બદામ અને એલચી નાંખી હલાવી લો.
  5. એ જાડુ થવા લાગે એટલે ગેસ બંધ કરી લો.
  6. એક બાઉલમાં પહેલા ચોકોચીપ્સ નુ લેયર કરો. હવે ગરમ ગરમ છે ત્યાંજ રાઈઝનુ લેયર કરો ફરી ચોકોચીપ્સ નુ લેયર કરો અને પાછુ એજ રાઈઝનુ લેયર કરો.
  7. હવે થોડુ ઠંડુ થાય એટલે સર્વીંગ પ્લેટમાં અનમોલ્ડ કરી લો.
  8. હવે અનમોલ્ડ થયા બાદ આજુબાજુ ગ્રેટેડ ચોકલેટ લગાવી ગાર્નીશ કરી ઉપર ચોકોચીપ્સ નાંખી સર્વ કરો
  9. તો રેડી છે ચોકલેટ રાઉઝ પોપ્સ કેક આજે જ બનાવો અને પાર્ટીમાં સર્વ કરો બાળકો ને ખુબજ ભાવેશે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર