Open in app

ચોકો રાઈઝ પોપ્સ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  5 people
Khushboo Doshi16th Jul 2018

choco rice pops ના વિશે

Ingredients to make choco rice pops in gujarati

  • 2 કપ રાઈઝ
  • 1 થી 1.5 કપ દુધ
  • ઓરેન્જ રેડ ફુડ કલર
  • બદામ પીસ્તા નો ભુકો
  • 5 થી 6 ચમચી ખાંડ
  • અેલચી પાવડર
  • ડાર્ક ચોકલેટ। ગ્રેટ કરેલ
  • ચોકો ચીપ્સ

How to make choco rice pops in gujarati

  1. સૌ પ્રથમ ભાતને બરોબર ધોઈ ને પલાળી લેવા. અહી બાસ્મતી ભાત નો ઉપયોગ જ કરવો.અને તેને અધકચરા રાઈઝ પકાવા ડાઈરેકટ ગેસ પર મુકો.
  2. બીજી સાઈડ ગેસ પર દુધ ઉકાળવા મુકો. હવે એ ઘટ્ટ થાય અેટલે ખાંડ નાખો .
  3. હવે દુધ ઘટ્ટ થાય એટલે ભાત દુધમાં નાખો અને ધીમા ગેસ પર હલાવતા રહેવૂં.
  4. દુધ વધારે ટાઈમ ઊકાળવું જેથી ભાત બધુ દુધ ઓબ્ઝર્બ કરી લે. હવે તેમાં કલર,પીસ્તા,બદામ અને એલચી નાંખી હલાવી લો.
  5. એ જાડુ થવા લાગે એટલે ગેસ બંધ કરી લો.
  6. એક બાઉલમાં પહેલા ચોકોચીપ્સ નુ લેયર કરો. હવે ગરમ ગરમ છે ત્યાંજ રાઈઝનુ લેયર કરો ફરી ચોકોચીપ્સ નુ લેયર કરો અને પાછુ એજ રાઈઝનુ લેયર કરો.
  7. હવે થોડુ ઠંડુ થાય એટલે સર્વીંગ પ્લેટમાં અનમોલ્ડ કરી લો.
  8. હવે અનમોલ્ડ થયા બાદ આજુબાજુ ગ્રેટેડ ચોકલેટ લગાવી ગાર્નીશ કરી ઉપર ચોકોચીપ્સ નાંખી સર્વ કરો
  9. તો રેડી છે ચોકલેટ રાઉઝ પોપ્સ કેક આજે જ બનાવો અને પાર્ટીમાં સર્વ કરો બાળકો ને ખુબજ ભાવેશે.

Reviews for choco rice pops in gujarati (0)

No reviews yet.

Recipes similar to choco rice pops in gujarati

  • ચોકો વિટ કેક

    1 likes
  • ચોકો ચીકુ શેક

    1 likes
  • દઈ મસાલા રાઈઝ

    1 likes
  • ચોકો લાવા મોદક

    4 likes
  • અંજીર ચોકો પાઇ

    2 likes
  • ચોકો સ્વીસ રોલ

    1 likes