હોમ પેજ / રેસિપી / હોમ મેડ ચોકલેટ સોસ

Photo of Home made chocolate sos by Chandni Joshi at BetterButter
715
2
0.0(0)
0

હોમ મેડ ચોકલેટ સોસ

Jul-16-2018
Chandni Joshi
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હોમ મેડ ચોકલેટ સોસ રેસીપી વિશે

ગાર્નીશ માટે ઉપયોગી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ભારતીય
  • ઉકાળવું
  • ચિકાશ રહિત

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 મોટા કપ દૂધ
  2. 4 ટી સ્પૂન કોકો પાવડર
  3. 1 ચમચી ખાંડ
  4. 1/4 ટી સ્પૂન બટર

સૂચનાઓ

  1. ..
  2. 1 સૌ પ્રથમ કોકો પાવડર માં થોડું દૂધ ઉમેરી પેસ્ટ બનાવો
  3. 2 બાકી નું દૂધ એક પેન માં ઉકળવા મુકો.દૂધ ઉકળી જાય એટલે તેમાં તેયાર કરેલ કોકો પાવડર ની પેસ્ટ ઉમેરી હલાવતા રહો
  4. 3 હવે મિશ્રણ ઘાટું થવા લાગશે.હવે તેમાં ખાંડ ઉમેરી હલાવતા રહો
  5. 4 .છેલ્લે બટર ઉમેરી ધીમા તાપે બટર પીગળી જાય ત્યાં સુધી હલાવતા રહો.
  6. હવે મિશ્રણ ઠંડુ થાઈ એટલે એર ટાઇટ ડબ્બા માં ભરી સ્ટોર કરી લો. આ મિશ્રણ 15 દિવસ સુધી રહેશે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર