Open in app

હોમ મેડ ચોકલેટ સોસ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Chandni Joshi16th Jul 2018

Home made chocolate sos ના વિશે

Ingredients to make Home made chocolate sos in gujarati

  • 2 મોટા કપ દૂધ
  • 4 ટી સ્પૂન કોકો પાવડર
  • 1 ચમચી ખાંડ
  • 1/4 ટી સ્પૂન બટર

How to make Home made chocolate sos in gujarati

  1. ..
  2. 1 સૌ પ્રથમ કોકો પાવડર માં થોડું દૂધ ઉમેરી પેસ્ટ બનાવો
  3. 2 બાકી નું દૂધ એક પેન માં ઉકળવા મુકો.દૂધ ઉકળી જાય એટલે તેમાં તેયાર કરેલ કોકો પાવડર ની પેસ્ટ ઉમેરી હલાવતા રહો
  4. 3 હવે મિશ્રણ ઘાટું થવા લાગશે.હવે તેમાં ખાંડ ઉમેરી હલાવતા રહો
  5. 4 .છેલ્લે બટર ઉમેરી ધીમા તાપે બટર પીગળી જાય ત્યાં સુધી હલાવતા રહો.
  6. હવે મિશ્રણ ઠંડુ થાઈ એટલે એર ટાઇટ ડબ્બા માં ભરી સ્ટોર કરી લો. આ મિશ્રણ 15 દિવસ સુધી રહેશે.

Reviews for Home made chocolate sos in gujarati (0)

No reviews yet.

Recipes similar to Home made chocolate sos in gujarati

  • હોમ મેડ મોતીચુર લાડુ

    2 likes
  • હોમ મેડ bourborn બિસ્કીટ

    1 likes
  • પીઝ્ઝા કપ વીથ હોમ મેડ બ્રેડ

    2 likes