હોમ પેજ / રેસિપી / માવા નારિયળ ના લાડુ

Photo of Mava Nariyal ladoo by Rani Soni at BetterButter
567
2
5.0(0)
0

માવા નારિયળ ના લાડુ

Jul-16-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

માવા નારિયળ ના લાડુ રેસીપી વિશે

જલદી બની જતા માવા નારિયળ ના લાડુ દેશ વિદશ માં જાણીતા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 3

  1. 1/3 કપ માવો
  2. 2/3 કપ+ 2 ચમચી કોપરા નું બુરૂ
  3. 1/3 કપ દળેલી ખાંડ

સૂચનાઓ

  1. માવા ને નોનસ્ટીક પેન માં હલકું શેકી લો
  2. અેક વાસણ માં લઈ થોડું ઠંડુ પડે અેટલે
  3. 2/3 કપ કોપરા નું બુરૂ અને ખાંડ ઉમેરી
  4. મિકસ કરી
  5. લાડુ વાળી લો
  6. લાડુ ને કોપરા નાં બુરા માં રગદોળી દો
  7. તૈયાર છે માવા નારિયળ લાડુ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર