Open in app

માવા નારિયળ ના લાડુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  3 people
Rani Soni16th Jul 2018

Mava Nariyal ladoo ના વિશે

Ingredients to make Mava Nariyal ladoo in gujarati

  • 1/3 કપ માવો
  • 2/3 કપ+ 2 ચમચી કોપરા નું બુરૂ
  • 1/3 કપ દળેલી ખાંડ

How to make Mava Nariyal ladoo in gujarati

  1. માવા ને નોનસ્ટીક પેન માં હલકું શેકી લો
  2. અેક વાસણ માં લઈ થોડું ઠંડુ પડે અેટલે
  3. 2/3 કપ કોપરા નું બુરૂ અને ખાંડ ઉમેરી
  4. મિકસ કરી
  5. લાડુ વાળી લો
  6. લાડુ ને કોપરા નાં બુરા માં રગદોળી દો
  7. તૈયાર છે માવા નારિયળ લાડુ

Reviews for Mava Nariyal ladoo in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mava Nariyal ladoo in gujarati

  • દૂધ ના લાડુ

    4 likes
  • રવા ના લાડુ

    4 likes
  • મગજ ના લાડુ

    2 likes
  • મગજ ના લાડુ

    2 likes
  • સુજી ના લાડુ

    5 likes
  • બેસન ના લાડુ

    2 likes