Open in app

ચીઝી મીની સમોસા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  6 people
Rani Soni16th Jul 2018

Cheesy Mini Samosa ના વિશે

Ingredients to make Cheesy Mini Samosa in gujarati

  • લોટ બાંધવા:
  • મેંદો 1/4 કપ
  • ઘી 2 ચમચી
  • જરૂરમુજબ મીઠું
  • સ્ટફિંગ ભરવા માટે :
  • 1 કપ પ્રોસેસ્ડ ચીઝ
  • 1/2 કપ બાફેલા અને છૂંદેલા બટાકા
  • 1/2 ચમચી કેપ્સીકમ સમારેલ
  • 1/2 ચમચી કાળા મરી પાવડર
  • મીઠું સ્વાદમુજબ
  • તેલ તળવા
  • પિરસવા માટે :
  • 2 ચમચી છીણેલ ચીઝ
  • 2 ચમચી ટોમેટો કેચઅપ
  • 2 ચમચી લીલી ચટણી
  • 1 ચમચી કોથમીર

How to make Cheesy Mini Samosa in gujarati

  1. એક વાસણમાં મેંદો ,મીઠું, ઘી લઈ પાણીનો ઉપયોગ કરીને મિડીયમ કણક બાંધવી
  2. 15-20 મિનિટ માટે સેટ થવા મૂકી રાખવું
  3. ભરણ માટે ચીઝ, બટાકા, કેપ્સીકમ ,મરીનો પાઉડર, મીઠું ઉમેરી સ્ટફિંગ તૈયાર કરવું
  4. હવે લોટ માંથી નાના કદની રોટી બનાઈ રોટીને અડધા ભાગ માંથી કાપી ધાર પર પાણી લગાઈ સ્ટફિંગ મૂકી રોટીને શંકુ આકાર આપવો
  5. બધા સમોસાને તે જ રીતે ભરીને થોડી વાર કપડાથી ઢાંકી દેવા
  6. તેલને ગરમ કરી મધ્યમ તાપ પર સમોસાને ફ્રાય કરો
  7. તે સોનારી બદામી રંગ ના બને અેટલે તેલ માંથી કાઢી
  8. પિરસતી વખતે સમોસાને છીણેલ ચીઝ, ટોમેટો કેચઅપ અને લીલી ચટણી સાથે કોથમીર મૂકી પિરસવા

Reviews for Cheesy Mini Samosa in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cheesy Mini Samosa in gujarati

  • સમોસા

    5 likes
  • ચીઝી કલકલ

    5 likes
  • સેવ સમોસા

    1 likes
  • પાપડ સમોસા

    9 likes
  • મીની સમોસા

    4 likes
  • મીની સમોસા

    2 likes