Open in app

બંગાળી રોશોગુલ્લા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Renu Chandratre16th Jul 2018

Roshogulla ના વિશે

Ingredients to make Roshogulla in gujarati

  • દૂધ 1 લીટર
  • ખાંડ 2 કપ
  • વિનેગર 1-2 મોટા ચમચી
  • બારીક સમારેલા સૂકા મેવા જરૂર મુજત
  • સુજી 1-2 નાની ચમચી
  • કેસર 1 ચપટી
  • ઈલાયચી પાવડર 1/2 ચપટી
  • પાણી 4 કપ

How to make Roshogulla in gujarati

  1. સૌપ્રથમ દૂધ ઉકળવા લો
  2. 1 - 2 મોટા ચમચી વિનેગર ઉમેરો
  3. દૂધ ફાટી જાય હલાવતો રહો
  4. છેના / પનીર થઈ જાય છે
  5. હવે એક મલમલ કા કાપડો લો
  6. ફાટેલા દૂધ ગાળી લો
  7. છેનાનો સાફ પાણી સાથે ખૂબ ધોવી લો
  8. હવે ત્યાર છેનાં નું કપડામાં બંધીલો અને 10-15 મિનિટ માટે ડાબી દો
  9. 10-15 મિનિટ થઈ જાય, છેનાં, 2 ચમચી ખાંડ અને સુજી મિક્સ કરો , મિક્સર ગ્રાઇન્ડેરમાં ઉમેરો
  10. સરસ રીતે ફેન્ટીલો
  11. હવે જરૂર મુજત નાના મોટા પેંડા બામાવો
  12. એક કઢાઈમાં 4 કપ પાણી અને 2 કપ aખાંડ ઉમેરો , સરસ રીતે ઉકળવા લો
  13. ચાસણી ત્યાર થયી જાયે , આમાં ત્યાર છેનાં પેંડા સાવધાની રાખવી એક એક ઉમેરો
  14. ઢાંકણ ઢાંકી દો અને 10-15 મીનટ માટે મંદી ગૅસમાં ઉકળવા લો
  15. ગૅસ બંદ કરી દો
  16. ઠંડા થયી જાયે , ઈલાયચી પાવડર, કેસર અને સમારેલી મેવા ઉમેરો
  17. હળવા દો , ફ્રિજમાં સરસ ઠન્દુ કરો
  18. ઠંડુ ઠંડુ સર્વ કરો અને મજા લો બંગાળી રોશોગુલ્લા

Reviews for Roshogulla in gujarati (0)

No reviews yet.

Recipes similar to Roshogulla in gujarati

  • બંગાળી ફિશ ફ્રાય

    45 likes