સ્ટોબેરી મિલ્ક શેક | Stawberry milk shake Recipe in Gujarati

ના દ્વારા Aachal Jadeja  |  16th Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Stawberry milk shake recipe in Gujarati, સ્ટોબેરી મિલ્ક શેક, Aachal Jadeja
સ્ટોબેરી મિલ્ક શેકby Aachal Jadeja
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    0

    મીની
  • પીરસવું

    2

    લોકો

0

0

સ્ટોબેરી મિલ્ક શેક વાનગીઓ

સ્ટોબેરી મિલ્ક શેક Ingredients to make ( Ingredients to make Stawberry milk shake Recipe in Gujarati )

  • દૂધ ૧ ગ્લાસ
  • સ્ટોબેરી ૨
  • ડ્રાય ફ્રૂટ્સ ૨ ચમચી

How to make સ્ટોબેરી મિલ્ક શેક

  1. દૂધમાં સ્ટોબેરી કટકા કરી નાખો
  2. તેમાં ડ્રાય ફૂટ ઉમેરો
  3. બ્લેનડર ફેરવી મિક્સ કરો

My Tip:

ઠંડુ પીરસો

Reviews for Stawberry milk shake Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો