Open in app

માવા સિતાફળ

1 review
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Rani Soni16th Jul 2018

Mava Sitafal ના વિશે

Ingredients to make Mava Sitafal in gujarati

  • 1 કપ વટાણા
  • 1 ચમચી ઘી
  • 1 ચમચી દળેલી ખાંડ
  • 1 કપ માવો
  • 1 ચમચી દળેલી ખાંડ
  • 1/8 નાની ચમચી એલચી પાઉડર
  • 1 ચમચી બદામ કાજુ પિસ્તા સમારેલાં
  • 2 ચમચી સૂકા નારિયળ નું બૂરૂ

How to make Mava Sitafal in gujarati

  1. વટાણા ને ગરમ પાણી માં 5 મિનિટ રાખો
  2. ગ્રાઇન્ડર જાર માં પાણી વગર પેસ્ટ બનાઈ લો
  3. એક પેન માં ઘી ઉમેરો અને પેસ્ટ ને સાંતળો 1 મિનીટ
  4. ખાંડ ઉમેરો મિશ્રણ તૈયાર છે અેને બાજુ પર રાખો.
  5. ઠંડુ કરો
  6. હવે વટાણા ના મિશ્રણ માંથી નાની નાની ગોળી બનાવો
  7. બીજા અેક પેન માં માવો અને દળેલી ખાંડ ઉમેરો હલકું ગરમ કરો.
  8. ગેસ બંધ કરી એલચી પાઉડર, બદામ, કાજુ પિસ્તા ઉમેરો
  9. નારિયળ નું બૂરૂ ઉમેરો
  10. માવા ના મિશ્રણ માંથી અેક મિડીયમ આકાર નો ગોળો બનાવો
  11. વટાણા ની નાની ગોળી માવા ના ગોળા પર ચારો તરફ લગાવો
  12. આવી રીતે સિતાફળ તૈયાર કરો
  13. તૈયાર છે માવા સિતાફળ

Reviews for Mava Sitafal in gujarati (1)

Dr.Kamal Thakkar5 months ago

ખૂબ સરસ

Recipes similar to Mava Sitafal in gujarati

  • માવા રોલ

    2 likes
  • માવા ખીર

    2 likes
  • સિતાફળ પેંડા

    4 likes
  • માવા ના પેંડા

    5 likes
  • માવા ના ઘૂઘરા

    1 likes
  • માવા ના પેંડા

    1 likes