Photo of Mava Sitafal by Rani Soni at BetterButter
862
6
0.0(1)
0

Mava Sitafal

Jul-16-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ વટાણા
  2. 1 ચમચી ઘી
  3. 1 ચમચી દળેલી ખાંડ
  4. 1 કપ માવો
  5. 1 ચમચી દળેલી ખાંડ
  6. 1/8 નાની ચમચી એલચી પાઉડર
  7. 1 ચમચી બદામ કાજુ પિસ્તા સમારેલાં
  8. 2 ચમચી સૂકા નારિયળ નું બૂરૂ

સૂચનાઓ

  1. વટાણા ને ગરમ પાણી માં 5 મિનિટ રાખો
  2. ગ્રાઇન્ડર જાર માં પાણી વગર પેસ્ટ બનાઈ લો
  3. એક પેન માં ઘી ઉમેરો અને પેસ્ટ ને સાંતળો 1 મિનીટ
  4. ખાંડ ઉમેરો મિશ્રણ તૈયાર છે અેને બાજુ પર રાખો.
  5. ઠંડુ કરો
  6. હવે વટાણા ના મિશ્રણ માંથી નાની નાની ગોળી બનાવો
  7. બીજા અેક પેન માં માવો અને દળેલી ખાંડ ઉમેરો હલકું ગરમ કરો.
  8. ગેસ બંધ કરી એલચી પાઉડર, બદામ, કાજુ પિસ્તા ઉમેરો
  9. નારિયળ નું બૂરૂ ઉમેરો
  10. માવા ના મિશ્રણ માંથી અેક મિડીયમ આકાર નો ગોળો બનાવો
  11. વટાણા ની નાની ગોળી માવા ના ગોળા પર ચારો તરફ લગાવો
  12. આવી રીતે સિતાફળ તૈયાર કરો
  13. તૈયાર છે માવા સિતાફળ

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Kamal Thakkar
Jul-16-2018
Kamal Thakkar   Jul-16-2018

ખૂબ સરસ

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર