Open in app

કાજુ ગુલકંદ થિક શેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  0 min
પીરસવું  1 people
Dr.Kamal Thakkar16th Jul 2018

Kaju gulkand thick shake ના વિશે

Ingredients to make Kaju gulkand thick shake in gujarati

  • દૂધ ૧ કપ
  • વેનીલા આઈસ્ક્રિમ ૧ કપ
  • કાજુ ૨ ટેબલ સ્પૂન
  • ગુલકંદ ૨ ટેબલ સ્પૂન
  • ગુલાબ ની પાંદડીઓ ૧ ટેબલ સ્પૂન
  • વેનીલા આઈસ્ક્રિમ ૧ ટેબલ સ્પૂન ઉપર નાખવા માટે

How to make Kaju gulkand thick shake in gujarati

  1. મિક્સર જાર માં દૂધ,વેનીલા આઈસ્ક્રિમ,ગુલકંદ,ગુલાબ ની પાંદડીઓ અને દૂધ નાખો.
  2. હવે મિક્સર ને પલ્સ મોડ માં ચલાવો.વધારે ચાલવા થી શેક પાતળો બનશે.
  3. બધું સરસ મિક્સ થઈ જાય એટલે તરત ગ્લાસ અથવા મેસન જાર માં કાઢો.
  4. ઉપર વેનીલા આઈસ્ક્રિમ થોડા કાજુ અને ગુલાબ ની પાંદડીઓ નાખી ને પીરસો.

Reviews for Kaju gulkand thick shake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Kaju gulkand thick shake in gujarati

  • કાજુ ગુલકંદ રોલ

    12 likes
  • કાજુ ગુલકંદ પાન

    5 likes
  • કાજુ ગુલકંદ કોન

    5 likes
  • કાજુ ચોકલેટ ગુલકંદ પાન

    2 likes
  • સ્ટફ મિક્સ સુકો મેવો અને ગુલકંદ ઇન કાજુ કટોરી.

    3 likes