હોમ પેજ / રેસિપી / દહીં બુટ્ટી

Photo of Dahi Butti by Renu Chandratre at BetterButter
953
2
0.0(0)
0

દહીં બુટ્ટી

Jul-16-2018
Renu Chandratre
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દહીં બુટ્ટી રેસીપી વિશે

ગરમીમાં ખૂબ સરસ લાગે છે , પાચન માટે ખુબ સરસ છે

રેસીપી ટૈગ

  • ઉછાળવું
  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • દક્ષિણ ભારતીય
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ભાત 2 થી 3 કપ
  2. દહીં 2 કપ
  3. સમારેલા લીલા મરચાં 2
  4. સમારેલા કોથમીર 2 નાના ચમચી
  5. મીઠું જરુર મુજત

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક મિક્સઈંગ બોલ લો
  2. આમાં ભાત, દહીં, મીઠું અને સમારેલા લીલા મરચાં ઉમેરો
  3. સારું મિક્સ કરી લો
  4. ઘટ્ટ થાય છે , થોડું દૂધ ઉમેરો અને મિક્સ કરી લો
  5. કોથમીર ને સજાવટ કરી , ખટપટ સર્વ કરો સાઉથ ઇન્ડિયન સ્ટાયલ દહીં બુટ્ટી

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર