Open in app

મેંગો આટા કૂલ્ફી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Renu Chandratre16th Jul 2018

Mango Aata Kulfi ના વિશે

Ingredients to make Mango Aata Kulfi in gujarati

  • હાપુસ આમ પ્યૂરી ૨ કપ
  • ફૂલ ફેટ દૂધ ૧/૨ લીટર
  • ઘઉંનું લોટ ૪-૬ ચમચી
  • ખાંડ ૧/૨ કપ
  • બારીક સમારેલા સુખા મેવા ૧-૨ મોટા ચમચી
  • મેંગો એસેન્સ ૧/૨ -૧ ચમચી

How to make Mango Aata Kulfi in gujarati

  1. સૌપ્રથમ દૂધ અને ખાંડ મિક્સ કારીલો , પછી ઉકળવા લો , હલવાત રહો , માત્રા આધી કરી લો
  2. ગહુનું લોટ અને થોડું દૂધ મિક્સ કરી લો
  3. દૂધ અને ખાંડ મિશ્રણ ઉકળવા લો , પછી ગહુનું લોટ અને દૂધ મિશ્રણ ઉમેરો , હળવા હળવા ઘટ્ટ થઈ જાયે પકાવી લો
  4. ગુઠલી ના પડી
  5. મિશ્રણ ને ઠંડુ થવા દો
  6. મિક્સર માં ફેન્ટ લો
  7. હવે હાપુસ આમ ને ટુકડા / પેસ્ટ અને મેંગો એસેન્સ ઉમેરો , પછી સરળ રીતે ફેન્ટીલો
  8. મિશ્રણ તૈયાર છે , થોડું સમારેલા સૂકો મેવા ઉમેરો, કૂલ્ફી મોલ્ડ અથવા હવા બંદ ડબ્બા માં ઉમેરો
  9. ફ્રીઝરમાં 5-7 ફલાક સેટ કરી લો
  10. સેટ થઈ જાય , ડીમોલ્ડ કારીલો , મેવાણી કતરણ ની સજાવટ કરી , ઠંડુ ઠન્દુ સર્વ કરો હેલ્દી આમ આટા કૂલ્ફી

Reviews for Mango Aata Kulfi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mango Aata Kulfi in gujarati

  • મેંગો કરી

    2 likes
  • મેંગો રાઈસ

    2 likes
  • મેંગો ચીલા

    2 likes
  • મેંગો પેંડા

    6 likes
  • મેંગો સાલસા

    2 likes
  • મેંગો શિખંડ

    2 likes