Open in app

પાસ્તા ટ્રાઇફળ પુડિંગ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Renu Chandratre16th Jul 2018

Pasta triffle pudding ના વિશે

Ingredients to make Pasta triffle pudding in gujarati

  • પાસ્તા ૧ કપ
  • દૂધ ૧/૨ લીટર
  • ખાંડ ૧/૨-૧ કપ
  • મિક્સ ફ્રુઇટ્સ બારીક સમારેળ ૨ કપ
  • મિક્સ ફ્રાય ફ્રુઇટ્સ સમારેલા ૧ -૨ મોટા ચમચી
  • ચૉકલેટ સપોન્જ કેક મોટા ટુકડામાં સમારેલા ૨ -૩ કપ
  • સ્ત્રબેરી અને ફુદીના સજાવટ માટે જરૂર મુજત

How to make Pasta triffle pudding in gujarati

  1. સૌપ્રથમ પાસ્તા અને દૂધ મિક્સ કરો , ઢાંકણ ઢાંકીને 10-15 મિનિટ માટે રાખજો
  2. પાસ્તા ફૂલી જાયે છે
  3. હવે મિશ્રણ ને હળવા હળવા ઉકળવા લો
  4. પછી ખાંડ ઉમેરો અને ઉકાળો
  5. હવે મિશ્રણ ને ઠંડુ થવા દો , પાસ્તા પાયસમ તૈયાર છે
  6. આમાં બારીક સમારેલા ડ્રાય ફ્રૂટ્સ મિક્સ કરી દો
  7. હવે સર્વિંગ ગ્લાસ અથવા બોલ લો
  8. સૌપ્રથમ , તળી માં ચોકલેટ સ્પોન્જ નું ટુકડો ઉમેરો, પછી થોડું પાસ્તા પાયસમ ઉમેરો , પછી તાજું સમારેલા મિક્સ ફ્રૂટ્સ ઉમેરો
  9. આ રીતે, કેક, પાયસમ અને ફ્રુઇટ્સ ની, 2 થી 3 લેઉર બનાવો
  10. લાસ્ટમાં થોડું સ્ટ્રોબેરી અને મીન્ટ લીફ ને સજાવો
  11. ફ્રિજમાં ચિલ્લડ કારીલો
  12. પછી સર્વ કરો

Reviews for Pasta triffle pudding in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pasta triffle pudding in gujarati

  • પાસ્તા

    4 likes
  • ચીઝ પાસ્તા

    3 likes
  • મકાઈ પાસ્તા

    5 likes
  • રોટી પાસ્તા

    4 likes
  • કસાટા પુડિંગ

    3 likes
  • કસાટા પુડિંગ

    1 likes