BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / પાસ્તા ટ્રાઇફળ પુડિંગ

Photo of Pasta triffle pudding by Renu Chandratre at BetterButter
0
2
0(0)
0

પાસ્તા ટ્રાઇફળ પુડિંગ

Jul-16-2018
Renu Chandratre
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાસ્તા ટ્રાઇફળ પુડિંગ રેસીપી વિશે

મારાં ઇનોબેટીવ, ડેલીકીઓસ ત્રણ લેયેરમાં તટ્રાઇફલ પાસ્તાની પુડિંગ, બહુ સરસ લાગે છે .. ડીનર પાર્ટી માં જરૂરથી બનાવો અને મહેમાન ના ખુશ કરજો

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • મિશ્રણ
  • ધીમે ધીમે ઉકાળવું
  • ફ્રીઝ કરવું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. પાસ્તા ૧ કપ
  2. દૂધ ૧/૨ લીટર
  3. ખાંડ ૧/૨-૧ કપ
  4. મિક્સ ફ્રુઇટ્સ બારીક સમારેળ ૨ કપ
  5. મિક્સ ફ્રાય ફ્રુઇટ્સ સમારેલા ૧ -૨ મોટા ચમચી
  6. ચૉકલેટ સપોન્જ કેક મોટા ટુકડામાં સમારેલા ૨ -૩ કપ
  7. સ્ત્રબેરી અને ફુદીના સજાવટ માટે જરૂર મુજત

સૂચનાઓ

  1. સૌપ્રથમ પાસ્તા અને દૂધ મિક્સ કરો , ઢાંકણ ઢાંકીને 10-15 મિનિટ માટે રાખજો
  2. પાસ્તા ફૂલી જાયે છે
  3. હવે મિશ્રણ ને હળવા હળવા ઉકળવા લો
  4. પછી ખાંડ ઉમેરો અને ઉકાળો
  5. હવે મિશ્રણ ને ઠંડુ થવા દો , પાસ્તા પાયસમ તૈયાર છે
  6. આમાં બારીક સમારેલા ડ્રાય ફ્રૂટ્સ મિક્સ કરી દો
  7. હવે સર્વિંગ ગ્લાસ અથવા બોલ લો
  8. સૌપ્રથમ , તળી માં ચોકલેટ સ્પોન્જ નું ટુકડો ઉમેરો, પછી થોડું પાસ્તા પાયસમ ઉમેરો , પછી તાજું સમારેલા મિક્સ ફ્રૂટ્સ ઉમેરો
  9. આ રીતે, કેક, પાયસમ અને ફ્રુઇટ્સ ની, 2 થી 3 લેઉર બનાવો
  10. લાસ્ટમાં થોડું સ્ટ્રોબેરી અને મીન્ટ લીફ ને સજાવો
  11. ફ્રિજમાં ચિલ્લડ કારીલો
  12. પછી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર