Open in app

ઠંડાઈ પન્નાકોટા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  8 min
પીરસવું  3 people
Kalpana Parmar16th Jul 2018

Thandai panna cota ના વિશે

Ingredients to make Thandai panna cota in gujarati

  • 1# મસાલા માટે
  • 2 મોટી ચમચી કાજુ
  • 2 મોટી ચમચી બદામ
  • 2 મોટી ચમચી પિસ્તા
  • 10 દાણા આખા મરી
  • 1 મોટી ચમચી મગજતરી ના બી
  • 8 એલચી
  • 10 થી 12 કેસર ના તાતણાં
  • 1 મોટી ચમચી વરિયારી
  • 1 મોટી ચમચી ખસખસ
  • 1 મોટી ચમચી ગુલાબની સુકી પાદળી
  • # પન્નાકોટા માટે
  • 2 કપ દૂધ
  • 3 મોટી ચમચી ખાંડ
  • 2 ચમચી અગરઅગર
  • 2 ચમચી રુહઅફઝા
  • 1 લીંબુ નો રસ

How to make Thandai panna cota in gujarati

  1. 1. સૌ પ્રથમ મસાલા ને મિક્સર માં પીસી ઝીણો પીસી લો
  2. 2. એક કડાઈ માં દૂધ ને ગરમ કરવા મુકો દૂધ નો ઉભરો આવે એટલે તેમાં ખાંડ નાખીને 2 મિનિટ ઊકળવા દો
  3. 3. દૂધ માં પલારેલું  અગરઅગર નાખીને જ્યાં સુધી અગરઅગર ઓગરી ના જાય ત્યાં સુધી દૂધ ને ઉકારવું 
  4. 4. ગેસ બંધ કરી દૂધ ને ગાળી લેવું દૂધ ઠંડુ થાય એટલે એમાં 3 ચમચી ઠંડાઈનો મસાલો મિક્સ કરી જે મોલ્ડ માં સેટ કરવાનું હોય તેમાં નાખીને ફ્રીજ માં 4 કલાક માટે સેટ થવા દેવું
  5. 5. રુહઅફઝા માં 1/2 કપ પાણી નાખી ને મિક્સ કરો તેમાં નીબું નો રસ નાખીને મિક્સ કરી ફ્રીજ માં ઠંડુ કરવું
  6. 6. 4 કલાક પછી પન્નાકોટા ને અનમોલ્ડ કરી જે ડીશ માં સર્વ કરવું હોય તે ડીશ માં મૂકી ઉપર થી રુહઅફઝા નાખીને ગુલાબની પાંદળી ને કેસર થી ગાર્નીસ કરી ઠંડુ ઠંડુ સર્વ કરવું ..,

Reviews for Thandai panna cota in gujarati (0)

No reviews yet.

Recipes similar to Thandai panna cota in gujarati

  • ઠંડાઈ પુરણપોળી

    0 likes
  • ઠંડાઈ ચિસકૅક શેક

    2 likes
  • અવાકાડો મિલ્ક પન્નાકોટા

    4 likes