હોમ પેજ / રેસિપી / કેળા નૂ રાયતું

Photo of Banana raita by Aachal Jadeja at BetterButter
746
2
0.0(0)
0

કેળા નૂ રાયતું

Jul-17-2018
Aachal Jadeja
10 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેળા નૂ રાયતું રેસીપી વિશે

અનોખી વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાથે ની સામગ્રી

સામગ્રી સર્વિંગ: 2

  1. કેળુ ૧
  2. દહી ૧ વાટકી
  3. જીરું પાવડર ૧ ચમચી
  4. કોથમીર
  5. મીઠું સ્વાદ પ્રમાણે

સૂચનાઓ

  1. સૌથી પહેલાં દહી માં જીરું, મીઠુ નાખી બ્લેનડર ફેરવો
  2. કેળાના ટુકડા કરી નાખો
  3. કોથમીર નાખો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર