Open in app

કેળા નૂ રાયતું

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  0 min
પીરસવું  2 people
Aachal Jadeja17th Jul 2018

Banana raita ના વિશે

Ingredients to make Banana raita in gujarati

  • કેળુ ૧
  • દહી ૧ વાટકી
  • જીરું પાવડર ૧ ચમચી
  • કોથમીર
  • મીઠું સ્વાદ પ્રમાણે

How to make Banana raita in gujarati

  1. સૌથી પહેલાં દહી માં જીરું, મીઠુ નાખી બ્લેનડર ફેરવો
  2. કેળાના ટુકડા કરી નાખો
  3. કોથમીર નાખો

Reviews for Banana raita in gujarati (0)

No reviews yet.

Recipes similar to Banana raita in gujarati

  • કેળા પરાઠા

    0 likes
  • કેળા પેનકેક

    1 likes
  • કેળા પેનકેક

    1 likes
  • કેળા ની ચિપ્સ

    1 likes
  • કેળા સેન્ડવીચ

    3 likes
  • કેળા નુ જ્યુસ

    1 likes