હોમ પેજ / રેસિપી / ચીકુ બોનૅવિટા શેક

Photo of Chickoo bournvita shake by Aachal Jadeja at BetterButter
748
2
0.0(0)
0

ચીકુ બોનૅવિટા શેક

Jul-17-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીકુ બોનૅવિટા શેક રેસીપી વિશે

બાળકો નુ મનપસંદ

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • ઠંડુ કરવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 1

  1. ચીકુ ૧
  2. બોનૅવિટા ૧ ચમચી
  3. ખાખંડ ૧/૨ ચમચી
  4. દૂધ ૧ ગ્લાસ

સૂચનાઓ

  1. ચીકુ ની છાલ ઉતારી કટકા કરો
  2. દૂધ ઉકાળો ખાંડ નાખી.
  3. ઠંડુ કરી બોનવીટા નાખી બ્લેનડર ફેરવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર