Open in app

પેનકેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Aachal Jadeja17th Jul 2018

Pancake ના વિશે

Ingredients to make Pancake in gujarati

  • કે ળુ ૧
  • સફરજન ૧/૨
  • ધઉ નો લોટ ૧ કપ
  • ખંાડ ૧ ચમચી
  • દૂધ ૧/૨ કપ

How to make Pancake in gujarati

  1. સૌથી પહેલાં કેળા અને સફરજન ની છાલ ઉતારી મેશ કરો
  2. હવે ઉપર ની બધી સામગ્રી ને મિક્સ કરી બેટર બનાવો
  3. પેન મા થોડું તેલ લગાવી ૧ ચમચી બેટર પાથરી ધીમા ગેસ પર બને બાજુ શેકો
  4. તૈયાર છે

Reviews for Pancake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pancake in gujarati

  • પેનકેક

    1 likes
  • પેનકેક

    1 likes
  • પેનકેક

    0 likes
  • રેડ પેનકેક

    3 likes
  • સુજી પેનકેક

    7 likes
  • પોહા પેનકેક

    2 likes