Open in app

હલવાસન

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Swati Bapat17th Jul 2018

Halwasan ના વિશે

Ingredients to make Halwasan in gujarati

  • દૂધ ૫૦૦ગ્રામ
  • માવો ૨૦૦ ગ્રામ
  • ડ્રાય ફ્રુટ૨ ચમચી
  • ઘઉં ના ફાડા ૧ વાડકી
  • એલચી ૪,૫

How to make Halwasan in gujarati

  1. ઘઉં ના ફળ ને સેકી લો .
  2. પછી તેમાં દૂધ નાખો.
  3. એક બાજુ ખાંડ ની એક તાર ની ચાસણી બનાવી લો
  4. અને હલાવતા રહો.
  5. બધું દૂધ બાલી જય ત્યાં સુધી ફાડા ચડવા દો
  6. ઘઉંના ફાડા માં માવો ઉમેરો .
  7. પછી તેમાં ચાસણી ઉમેરી ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો.
  8. ત્યાર બાદ તેને થાળી માં થરો કટકા કરો.
  9. ડ્રાયફ્રુઈટ થી સજાવો

Reviews for Halwasan in gujarati (0)

No reviews yet.

Recipes similar to Halwasan in gujarati

  • હલવાસન

    7 likes
  • હલવાસન

    3 likes