Open in app

ક્રિમી મેંગો વફલ્સ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  150 min
બનાવવાનો સમય  35 min
પીરસવું  8 people
Urvashi Belani17th Jul 2018

Creamy mango waffles ના વિશે

Ingredients to make Creamy mango waffles in gujarati

  • મેંગો માન્યા ક્રીમ માટે:
  • 1/2 કપ દૂધ
  • 1/2 કપ કન્ડેન્સ્ડ મિલ્ક
  • 1/2 કપ મિલ્ક પાવડર
  • 1 કપ વ્હિપડ ક્રીમ
  • 1/2 કપ મેંગો પલ્પ
  • 2 ટેબલ સ્પૂન મેંગો ના નાના ટુકડા
  • 1/2 ટી સ્પૂન મેંગો એસેન્સ
  • 1/4 ટી સ્પૂન ઈલાયચી પાવડર
  • વફલ્સ માટે:
  • 11/2 કપ મેંદો
  • 1 કપ દળેલી ખાંડ
  • 1 ટી સ્પૂન બેકિંગ પાવડર
  • 1/4 ટી સ્પૂન બેકિંગ સોડા
  • 1/2 કપ મિલ્ક પાવડર
  • 1/2 કપ તેલ/ મલાઈ
  • 1/2ટી સ્પૂન મેંગો એસેન્સ
  • 11/2 કપ મેંગો શેક( 1/2 કપ મેંગો ના ટુકડા+1કપ દૂધ+2 ચમચી ખાંડ)
  • સજાવટ માટે:
  • ચેરી
  • ચોકલેટ સોસ
  • મેંગો સ્લાઈસ

How to make Creamy mango waffles in gujarati

  1. મેંગો માન્યા ક્રીમ બનાવવા માટે દૂધ ને ઉકળવા મુકો પછી ઉભરો આવે ત્યારે મિલ્ક પાવડર નાખી ગેસ બંધ કરી દો, રૂમ ટેમ્પરેચર પર આવે એટલે કન્ડેન્સ્ડ મિલ્ક નાખી મિક્સ કરો.
  2. વ્હિપડ ક્રીમ માટે ક્રિમ ને બીટર ની સહાયતા વડે 10 થી15 મિનિટ માટે વ્હિપ કરો
  3. દૂધ વાળા મિશ્રણ માં ક્રિમ,મેંગો પલ્પ,ઈલાયચી પાવડર, એસેન્સ અને મેંગો ટુકડા નાખી મિક્સ કરી ફ્રીઝર માં સેટ થવા મૂકી દો.
  4. વફલ્સ માટે મેંદો, બેકિંગ પાવડર, બેકિંગ સોડા ,ખાંડ, મિલ્ક પાવડર નાખી મિક્સ કરો. મેંગો શેક નાખી બરાબર મિક્સ કરો. એસેન્સ નાખી બરાબર હલાવો.
  5. આ મિશ્રણ ને વફલ્સ મોલ્ડ માં નાખી,પ્રિહિટ ઓવન માં 180ડિગ્રી પર 20 થી 25 મિનિટ સુધી બેક કરો.
  6. તૈયાર છે મેંગો વફલ્સ.
  7. આ મેંગો વફલ્સ પર મેંગો માન્યા ક્રિમ મૂકી,ચેરી, ચોકલેટ સોસ,મેંગો સ્લાઈસ થી સજાવી સર્વ કરો.

Reviews for Creamy mango waffles in gujarati (0)

No reviews yet.

Recipes similar to Creamy mango waffles in gujarati

  • મેંગો કરી

    2 likes
  • મેંગો રાઈસ

    2 likes
  • મેંગો ચીલા

    2 likes
  • મેંગો પેંડા

    6 likes
  • મેંગો સાલસા

    2 likes
  • મેંગો શિખંડ

    2 likes