હોમ પેજ / રેસિપી / કોલ્ડ કોકો

Photo of Cold Coco by Hetal Sevalia at BetterButter
840
2
0.0(0)
0

કોલ્ડ કોકો

Jul-17-2018
Hetal Sevalia
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોલ્ડ કોકો રેસીપી વિશે

સુરત શહેર ની ફેમસ ચોકલેટ ડ્રિંક છે.

રેસીપી ટૈગ

  • બાળકો માટે વાનગીઓ
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 6

  1. 1.5 લિટર ફૂલ ફેટ મિલ્ક
  2. 4 ટેબલ સ્પૂન કસ્ટડૅ પાવડર
  3. 7 ટેબલ સ્પૂન કોકો પાવડર
  4. 12 ટેબલ સ્પૂન સુગર
  5. ડેકોરેશન માટે:
  6. વેનિલા આઈસ્ક્રીમ
  7. કાજુ
  8. ચોકલેટ સોસ

સૂચનાઓ

  1. સૌપ્રથમ ટોટલ દૂધમાં થી 250 ml દૂધ અલગ કરી તેમાં કસ્ટડૅ પાવડર, સુગર, કોકો પાવડર ઉમેરી બોસ મશીન ફેરવી લો.
  2. હવે એક જાડા તળીયા વાળી તપેલીમાં બાકીના દૂધ ને ગરમ કરી એક ઉબાલ લાવો.ઉબાલ આવે એટલે કોકો વાળું મિશ્રણ ધીમે ધીમે ધાર પાડી એ તે રીતે ઉમેરતા જાઓ અને હલાવતા જાઓ. 2 ઉબાલ લાવવા. પરંતુ હલાવવા નું છોડવું નહીં તો દાઝ બેસી જશે.
  3. ગેસ પરથી ઉતારી ઠંડું પડે એટલે બોસ મશીન ફેરવી લો.અને પછી ગાળી લો. આમ કરવાથી તે ના પર પોપડી ના જામશે. તેને ફ્રિજમાં મૂકી ચિલ્ડ કરી લો.
  4. હવે એક ગ્લાસ માં કોકો રેડી ઉપર થી વેનિલા આઈસ્ક્રીમ, ચોકલેટ સોસ અને કાજુ મૂકી ડેકોરેટ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર