Open in app

કોલ્ડ કોકો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  6 people
Hetal Sevalia17th Jul 2018

Cold Coco ના વિશે

Ingredients to make Cold Coco in gujarati

  • 1.5 લિટર ફૂલ ફેટ મિલ્ક
  • 4 ટેબલ સ્પૂન કસ્ટડૅ પાવડર
  • 7 ટેબલ સ્પૂન કોકો પાવડર
  • 12 ટેબલ સ્પૂન સુગર
  • ડેકોરેશન માટે:
  • વેનિલા આઈસ્ક્રીમ
  • કાજુ
  • ચોકલેટ સોસ

How to make Cold Coco in gujarati

  1. સૌપ્રથમ ટોટલ દૂધમાં થી 250 ml દૂધ અલગ કરી તેમાં કસ્ટડૅ પાવડર, સુગર, કોકો પાવડર ઉમેરી બોસ મશીન ફેરવી લો.
  2. હવે એક જાડા તળીયા વાળી તપેલીમાં બાકીના દૂધ ને ગરમ કરી એક ઉબાલ લાવો.ઉબાલ આવે એટલે કોકો વાળું મિશ્રણ ધીમે ધીમે ધાર પાડી એ તે રીતે ઉમેરતા જાઓ અને હલાવતા જાઓ. 2 ઉબાલ લાવવા. પરંતુ હલાવવા નું છોડવું નહીં તો દાઝ બેસી જશે.
  3. ગેસ પરથી ઉતારી ઠંડું પડે એટલે બોસ મશીન ફેરવી લો.અને પછી ગાળી લો. આમ કરવાથી તે ના પર પોપડી ના જામશે. તેને ફ્રિજમાં મૂકી ચિલ્ડ કરી લો.
  4. હવે એક ગ્લાસ માં કોકો રેડી ઉપર થી વેનિલા આઈસ્ક્રીમ, ચોકલેટ સોસ અને કાજુ મૂકી ડેકોરેટ કરો

Reviews for Cold Coco in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cold Coco in gujarati

  • કોકો ડીલાઈટ

    0 likes
  • કોકો પેનાકોટા

    0 likes
  • કોકો મિલ્ક કેક

    1 likes
  • કોકો જામુન મોદક

    2 likes
  • કેડબરી કોલ્ડ કોકો

    1 likes
  • કોલ્ડ કુકમ્બર સૂપ

    0 likes