હોમ પેજ / રેસિપી / ચોકલેટ આપ્પે વિથ માવા રબડી

Photo of Chocolate aape with mava rabdi by Swati Bapat at BetterButter
0
2
0(0)
0

ચોકલેટ આપ્પે વિથ માવા રબડી

Jul-17-2018
Swati Bapat
12 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકલેટ આપ્પે વિથ માવા રબડી રેસીપી વિશે

ડેઝર્ટ છે.

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • તહેવાર
 • દક્ષિણ ભારતીય
 • ઉકાળવું
 • બાફવું
 • ડેઝર્ટ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

 1. ઈડલી નું ખીરું૫૦૦ ગ્રામ
 2. ખાંડ ૧૦૦ ગ્રામ
 3. દૂધ ૫૦૦ ગ્રામ
 4. માવો ૧૦૦ ગ્રામ
 5. ચોકલેટ સીરપ ૫ ચમચી
 6. કાજુ બદામ ૨૦ ગ્રામ

સૂચનાઓ

 1. ઈડલી ના ખીરા માં ખાંડ 4 ચમચી ન ચોકલેટ સીરપ નાખી હલાવો
 2. 2ચમચી ઘી નાખો
 3. હલાવો
 4. પછી આપ્પે બનાવ ના વાસણ માં ધી મુકો અને બધ બનાવી લઈ ડીશ માં મુકો
 5. દૂધ ને ઉકાળો .
 6. તેમાં ખાંડ નાખો ન માવો નાખી ઘટ્ટ કરો
 7. ડ્રાય ફ્રુટ ને જીનાં સમારો
 8. પ્લેટ માં આપ્પે મુકો ઉપર રબડી નાખો
 9. ડ્રાયફ્રુટ નાખી સર્વે કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર