Open in app

મેંગો ફાલુદા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Hetal Sevalia17th Jul 2018

Mango falooda ના વિશે

Ingredients to make Mango falooda in gujarati

  • 2 કપ ચિલ્ડ દૂધ
  • 1 કપ વમિસેલી
  • 2 કેરી નો પલ્પ
  • 1 કપ પલાળેલા તુકમરીયા/સબ્જા
  • 1 કેરીના ટુકડા
  • 1/2 કપ ચોપ નટ્સ
  • મેંગો આઈસ્ક્રીમ
  • ચેરી

How to make Mango falooda in gujarati

  1. સૌપ્રથમ એક તપેલીમાં 2 કપ પાણી ઉકાળો. ઉકળવા લાગે એટલે વમિસેલી અને ચપટી યલો ફૂડ કલર ઉમેરી બોઈલ કરી લો.તેને ગાળી થોડા ઠંડા પાણીમાં રાખો જેથી ચોટી ના જાય.
  2. હવે દરેક વસ્તુઓ ચિલ્ડ કરી લેવી. એક ગ્લાસ લઈ તેમાં પહેલાં કેરીનો પલ્પ નાખો તેના પર તુકમરીયા મૂકી કેરીના ટુકડા મૂકી દૂધ રેડી ચોપ નટ્સ મૂકો આજ સ્ટેપ ફરીથી રીપીટ કરો.ઉપર મેંગો આઈસ્ક્રીમ મૂકી નટ્સ ભભરાવી ચેરી મૂકી સવૅ કરો.
  3. આઈસ્ક્રીમ ને બદલે કૂલ્ફી વાપરવાથી કૂલ્ફી ફાલુદા બનશે.

Reviews for Mango falooda in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mango falooda in gujarati

  • મેંગો કરી

    2 likes
  • મેંગો રાઈસ

    2 likes
  • મેંગો ચીલા

    2 likes
  • મેંગો પેંડા

    6 likes
  • મેંગો સાલસા

    2 likes
  • મેંગો શિખંડ

    2 likes