Open in app

ઝટપટ કલાકંદ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Dimpal Patel17th Jul 2018

Instant Kalakand ના વિશે

Ingredients to make Instant Kalakand in gujarati

  • પનીર - ૨ કપ
  • મિલ્કમેઇડ - ૧ ટીન
  • મિલ્ક પાવડર - ૨ મોટી ચમચી
  • એલચીનો પાવડર - ૧/૨ નાની ચમચી
  • કાપેલી બદામ - ૨ મોટી ચમચી
  • ઘી - ૧ નાની ચમચી

How to make Instant Kalakand in gujarati

  1. પનીરને હાથથી ભાંગી નાખવું. એક થાળીમાં ઘી લગાડી દેવું.
  2. એક નોનસ્ટિક પેનમાં પનીર , મિલ્ક પાવડર અને મિલ્કમેઇડ મિક્સ કરીને ગરમ કરવા મૂકવું.
  3. મીડિયમ ગેસ પર મિશ્રણ ઘટ્ટ થાય ત્યાંસુધી થવા દેવું.
  4. પછી તેમાં કાપેલી બદામ અને એલચીનો પાવડર મિક્સ કરવો.
  5. જ્યારે મિશ્રણ પેણીની ધાર છોડી દે ત્યારે ગેસ પર થી ઉતારી લેવું.
  6. પછી તેને ઘી લગાડેલી થાળીમાં પાથરી દેવું. ઉપર કાપેલી બદામ નાંખવી.
  7. ઠંડુ પડે પછી ટુકડા કાપી લેવા.

Reviews for Instant Kalakand in gujarati (0)

No reviews yet.

Recipes similar to Instant Kalakand in gujarati

  • ઝટપટ રબડી

    4 likes
  • ઝટપટ ચમચમ

    5 likes
  • ઝટપટ ભટુરા

    2 likes
  • કવીક કલાકંદ

    2 likes
  • ઝટપટ થાલીપીઠ

    4 likes
  • ઝટપટ વેજ handi

    0 likes