Open in app

સેવૈઈ ખીર

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Dimpal Patel17th Jul 2018

Sevai kheer ના વિશે

Ingredients to make Sevai kheer in gujarati

  • દૂધ - ૧/૨ લિટર
  • ઘી - ૧ મોટી ચમચી
  • ખાંડ - ૧/૪ કપ
  • સેવૈઈ - ૧/૪ કપ
  • રવો - ૧ નાની ચમચી
  • એલચીનો પાવડર - ૧/૪ નાની ચમચી
  • કાપેલી બદામ - ૨ મોટી ચમચી

How to make Sevai kheer in gujarati

  1. એક નોનસ્ટિક પેણીમાં ઘી લઈ રવો સાંતરવો. ધીમા ગેસ પર ૨ મિનિટ સુધી સાંતળવું
  2. હવે તેમાં ૧ મિનિટ માટે ધીમા ગેસ પર સેવૈઈ સાંતરવી.
  3. પછી ધીમે ધીમે દૂધ ઉમેરવું. સતત હલાવતા રહેવું.
  4. એક ઉભરો આવે એટલે ખાંડ ઉમેરવી.
  5. બીજા ૨ થી ૩ ઉભરા આવે પછી એલચીનો પાવડર અને બદામ ઉમેરવી.
  6. ૨ થી ૩ મિનિટ ઉકાળીને ગેસ બંધ કરવો.
  7. ઉપરથી કાપેલી બદામ ભભરાવવી.

Reviews for Sevai kheer in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sevai kheer in gujarati

  • ખીર

    3 likes
  • ખીર

    0 likes
  • ખીર પડ

    8 likes
  • માવા ખીર

    2 likes
  • મખાના ખીર

    2 likes
  • પંજાબી ખીર

    4 likes