હોમ પેજ / રેસિપી / સેવૈઈ ખીર

Photo of Sevai kheer by Dimpal Patel at BetterButter
531
3
0.0(0)
0

સેવૈઈ ખીર

Jul-17-2018
Dimpal Patel
2 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેવૈઈ ખીર રેસીપી વિશે

ગુજરાતીઓ ની ખૂબ જ મનપસંદ ખીર..

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • ઉકાળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. દૂધ - ૧/૨ લિટર
  2. ઘી - ૧ મોટી ચમચી
  3. ખાંડ - ૧/૪ કપ
  4. સેવૈઈ - ૧/૪ કપ
  5. રવો - ૧ નાની ચમચી
  6. એલચીનો પાવડર - ૧/૪ નાની ચમચી
  7. કાપેલી બદામ - ૨ મોટી ચમચી

સૂચનાઓ

  1. એક નોનસ્ટિક પેણીમાં ઘી લઈ રવો સાંતરવો. ધીમા ગેસ પર ૨ મિનિટ સુધી સાંતળવું
  2. હવે તેમાં ૧ મિનિટ માટે ધીમા ગેસ પર સેવૈઈ સાંતરવી.
  3. પછી ધીમે ધીમે દૂધ ઉમેરવું. સતત હલાવતા રહેવું.
  4. એક ઉભરો આવે એટલે ખાંડ ઉમેરવી.
  5. બીજા ૨ થી ૩ ઉભરા આવે પછી એલચીનો પાવડર અને બદામ ઉમેરવી.
  6. ૨ થી ૩ મિનિટ ઉકાળીને ગેસ બંધ કરવો.
  7. ઉપરથી કાપેલી બદામ ભભરાવવી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર