Open in app

ગાજર બરફી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Bharti Khatri17th Jul 2018

Gajar Barfi ના વિશે

Ingredients to make Gajar Barfi in gujarati

  • ૧ કિલો ગાજર
  • ૪ ચમચા ઘી
  • ૧.૫ લિટર દૂધ
  • ૩૫૦ ગ્રામ ખાંડ
  • ૧ ચમચી ઇલાયચી પાઉડર
  • ૧ ચમચી ખસખસ
  • ૨ ચમચા કાજુ બદામ

How to make Gajar Barfi in gujarati

  1. ગાજર ધોઇને છીણી લો.
  2. દૂધ ને ગરમ કરો.
  3. કડાઈ મા ઘી મૂકો.
  4. હવે ઘી મા ગાજર ની છીણ ને થોડું શેકી લો.
  5. હવે તેમા દુધ મિક્સ કરો.
  6. હવે હલાવતા રહેવુ જેથી તળીયે ચોટે નહી.
  7. હવે દુધ બધુ ગાજર મા સમાય જાય એટલે એમા ખાંડ ઉમેરો.
  8. હવે મિશ્રણ તવેથે ચોટે નહી એટલે તેમા ઇલાયચી પાઉડર મિક્સ કરો.
  9. હવે મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરો.
  10. હવે મિશ્રણ ને ઘી લગાવેલ થાળી મા પાથરવુ.
  11. હવે કાતરી કરેલ કાજુ, બદામ અને ખસખસ થી સજાવો. ઠંડુ થયા પછી તેના ચોસલા પાડવા.
  12. તૈયાર છે ગાજર બરફી કોઈ પણ વાર તહેવારે મજા માણો.

Reviews for Gajar Barfi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Gajar Barfi in gujarati

  • બરફી

    7 likes
  • બરફી

    1 likes
  • ઍપલ બરફી

    4 likes
  • સેવ બરફી

    3 likes
  • સેવ બરફી

    2 likes
  • શાહી બરફી

    4 likes