હોમ પેજ / રેસિપી / ગાજર બરફી

Photo of Gajar Barfi by Bharti Khatri at BetterButter
669
3
0.0(0)
0

ગાજર બરફી

Jul-17-2018
Bharti Khatri
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજર બરફી રેસીપી વિશે

ગાજર નો હલવો આપણે બનાવીએ છે પણ ગાજર બરફી આપ સૌને પસંદ આવશે. આ બરફી ગાજર ,દુધ ,અને સૂકા મેવા થી બનાવેલ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • શેકેલું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ કિલો ગાજર
  2. ૪ ચમચા ઘી
  3. ૧.૫ લિટર દૂધ
  4. ૩૫૦ ગ્રામ ખાંડ
  5. ૧ ચમચી ઇલાયચી પાઉડર
  6. ૧ ચમચી ખસખસ
  7. ૨ ચમચા કાજુ બદામ

સૂચનાઓ

  1. ગાજર ધોઇને છીણી લો.
  2. દૂધ ને ગરમ કરો.
  3. કડાઈ મા ઘી મૂકો.
  4. હવે ઘી મા ગાજર ની છીણ ને થોડું શેકી લો.
  5. હવે તેમા દુધ મિક્સ કરો.
  6. હવે હલાવતા રહેવુ જેથી તળીયે ચોટે નહી.
  7. હવે દુધ બધુ ગાજર મા સમાય જાય એટલે એમા ખાંડ ઉમેરો.
  8. હવે મિશ્રણ તવેથે ચોટે નહી એટલે તેમા ઇલાયચી પાઉડર મિક્સ કરો.
  9. હવે મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરો.
  10. હવે મિશ્રણ ને ઘી લગાવેલ થાળી મા પાથરવુ.
  11. હવે કાતરી કરેલ કાજુ, બદામ અને ખસખસ થી સજાવો. ઠંડુ થયા પછી તેના ચોસલા પાડવા.
  12. તૈયાર છે ગાજર બરફી કોઈ પણ વાર તહેવારે મજા માણો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર