હોમ પેજ / રેસિપી / સફરજન નો હલવો

Photo of Apple Halwa by Bharti Khatri at BetterButter
622
2
0.0(0)
0

સફરજન નો હલવો

Jul-17-2018
Bharti Khatri
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સફરજન નો હલવો રેસીપી વિશે

સફરજન નો હલવો દુધ ,ઘી, ખાંડ થી બનાવીએ છે પણ મા લીંબુના છાલ ને છીણી ને ચપટી નાખવાથી હલવા નો ટેસ્ટ વધી ગયો. આપ સૌને પણ પસંદ આવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ સફરજન
  2. ૧ ચમચો ઘી
  3. ૫૦૦ ગ્રામ દૂધ
  4. ૭૫ ગ્રામ ખાંડ
  5. ૧/૨ ચમચી ઇલાયચી પાઉડર
  6. ચપટી લીંબુના છાલ ની છીણ(લેમન ઝેસ્ટ)
  7. ૧ ચમચી સૂકી દ્રાક્ષ
  8. ૧ ચમચો કજુ બદામ ની કાતરી

સૂચનાઓ

  1. સફરજન ને ધોઈને છીણી લો.
  2. ૧/૨ ચમચો ઘી કડાઈ મા મૂકી તેને સાતળવુ.
  3. હવે બરાબર ચઢી જાય એટલે તેમા દૂધ મિક્સ કરો.
  4. હવે થોડુ જાડું થાય એટલે તેમા ખાંડ મિક્સ કરો.
  5. હવે લીંબુનો રસ મિક્સ કરો.
  6. હવે થોડુંક ઘટ્ટ થાય એટલે સૂકી દ્રાક્ષ અને કાતરી કરેલ કાજુ, બદામ મિક્સ કરો.
  7. હવે ઇલાયચી પાઉડર મિક્સ કરો.
  8. હવે ચપટી લીંબુના છાલ ને છીણી લો.
  9. હવે છીણેલુ લીંબુ નુ છીણ મિક્સ કરો.
  10. તૈયાર છે સફરજન નો હલવો. કોઈ પણ વ્યંજન સાથે મજા માણો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર