Open in app

સફરજન નો હલવો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  2 people
Bharti Khatri17th Jul 2018

Apple Halwa ના વિશે

Ingredients to make Apple Halwa in gujarati

  • ૧ સફરજન
  • ૧ ચમચો ઘી
  • ૫૦૦ ગ્રામ દૂધ
  • ૭૫ ગ્રામ ખાંડ
  • ૧/૨ ચમચી ઇલાયચી પાઉડર
  • ચપટી લીંબુના છાલ ની છીણ(લેમન ઝેસ્ટ)
  • ૧ ચમચી સૂકી દ્રાક્ષ
  • ૧ ચમચો કજુ બદામ ની કાતરી

How to make Apple Halwa in gujarati

  1. સફરજન ને ધોઈને છીણી લો.
  2. ૧/૨ ચમચો ઘી કડાઈ મા મૂકી તેને સાતળવુ.
  3. હવે બરાબર ચઢી જાય એટલે તેમા દૂધ મિક્સ કરો.
  4. હવે થોડુ જાડું થાય એટલે તેમા ખાંડ મિક્સ કરો.
  5. હવે લીંબુનો રસ મિક્સ કરો.
  6. હવે થોડુંક ઘટ્ટ થાય એટલે સૂકી દ્રાક્ષ અને કાતરી કરેલ કાજુ, બદામ મિક્સ કરો.
  7. હવે ઇલાયચી પાઉડર મિક્સ કરો.
  8. હવે ચપટી લીંબુના છાલ ને છીણી લો.
  9. હવે છીણેલુ લીંબુ નુ છીણ મિક્સ કરો.
  10. તૈયાર છે સફરજન નો હલવો. કોઈ પણ વ્યંજન સાથે મજા માણો.

Reviews for Apple Halwa in gujarati (0)

No reviews yet.

Recipes similar to Apple Halwa in gujarati

  • ગાજર હલવો

    2 likes
  • ગાજર હલવો

    0 likes
  • કાજુ સફરજન

    3 likes
  • ચણા નો લોટ

    1 likes
  • કાજુ સફરજન

    3 likes
  • ફણસ નો શાક

    1 likes