હોમ પેજ / રેસિપી / શીર ખૂરમા

Photo of sheer khurma by safiya abdurrahman khan at BetterButter
679
3
0.0(0)
0

શીર ખૂરમા

Jul-17-2018
safiya abdurrahman khan
0 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શીર ખૂરમા રેસીપી વિશે

તહેવારમા બનતૂ લોકપ્રિય પીણુ

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • ઈદ
  • ભારતીય
  • ધીમે ધીમે ઉકાળવું
  • ઉકાળવું
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. દુધ 1/2 લિટર
  2. સેવ 1/2 કપ
  3. કન્ડેન્સ મીલ્ક 1/2 ટીન
  4. ખજૂર 5-6
  5. કતરેલા કાજૂ 1 મોટી ચમચી
  6. કતરેલી બદામ 1 મોટી ચમચી
  7. સૂકી દરાખ 1 મોટી ચમચી
  8. અેલચીનો ભુકો 1/2 નાની ચમચી
  9. ઘી 1/2 કપ

સૂચનાઓ

  1. અેક પેનમા ઘીનાખી ધીમા તાપે બ્રાઉન થાય ત્યા સુઘી શેકો.
  2. પ્લેટમા કાઢી લો.
  3. એજ ઘીમા બધા નટસ સાંતળીને કાઢી લો.
  4. ઉંડા વાસણમા દૂધ લગભગ અડધૂ થાય ત્યા સૂધી પકવો.
  5. તેમા ખજૂર નાખી 10 મિનિટ પકવો.
  6. બધા ડ્રાયફ્રુટ નાખી 5 મિનિટ પકવો.
  7. સેવ નાખી ધીમા તાપે 10 મિનિટ પકવો.
  8. કન્ડેનસ મિલ્ક નાખી 2 મિનિટ પછી ગેસ બંદ કરો.
  9. ગરમ /ઠંડૂ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર