Open in app

શીર ખૂરમા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  60 min
પીરસવું  4 people

sheer khurma ના વિશે

Ingredients to make sheer khurma in gujarati

  • દુધ 1/2 લિટર
  • સેવ 1/2 કપ
  • કન્ડેન્સ મીલ્ક 1/2 ટીન
  • ખજૂર 5-6
  • કતરેલા કાજૂ 1 મોટી ચમચી
  • કતરેલી બદામ 1 મોટી ચમચી
  • સૂકી દરાખ 1 મોટી ચમચી
  • અેલચીનો ભુકો 1/2 નાની ચમચી
  • ઘી 1/2 કપ

How to make sheer khurma in gujarati

  1. અેક પેનમા ઘીનાખી ધીમા તાપે બ્રાઉન થાય ત્યા સુઘી શેકો.
  2. પ્લેટમા કાઢી લો.
  3. એજ ઘીમા બધા નટસ સાંતળીને કાઢી લો.
  4. ઉંડા વાસણમા દૂધ લગભગ અડધૂ થાય ત્યા સૂધી પકવો.
  5. તેમા ખજૂર નાખી 10 મિનિટ પકવો.
  6. બધા ડ્રાયફ્રુટ નાખી 5 મિનિટ પકવો.
  7. સેવ નાખી ધીમા તાપે 10 મિનિટ પકવો.
  8. કન્ડેનસ મિલ્ક નાખી 2 મિનિટ પછી ગેસ બંદ કરો.
  9. ગરમ /ઠંડૂ સર્વ કરો.

Reviews for sheer khurma in gujarati (0)

No reviews yet.

Recipes similar to sheer khurma in gujarati