Open in app

લાવા કપ કેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Devi Amlani17th Jul 2018

Lava cup cake ના વિશે

Ingredients to make Lava cup cake in gujarati

  • 1 ગલાસ દૂધ
  • 20 નંગ બૉનબૉન બિસ્કીટ
  • 1 કપ ખાંડ
  • 2 ચમચી તેલ
  • 1 પાઊચ ઈનો
  • ડેકોરેશન માટે ચોકલેટ અને જેમસ અને થોડી દળેલી ખાંડ

How to make Lava cup cake in gujarati

  1. સૌપ્રથમ mixer grinder બિસ્કિટનો ભૂકો કરો
  2. હવે તેમાં દૂધ નાખી પાછુ ચન કરો
  3. હવે તેમાં ઈનો નું પાઉચ તેલ નાખી ફરીથી ચર્ન કરો
  4. હવે મોલ્ડમાં ભરી ઓવનમાં બેક કરવા મુકો
  5. ઓવનમાં મૂક્યા બાદ ઉપર કેડબરીના પીસ નાખો
  6. માત્ર 10 મિનિટ બેક કરવાનું રહેશે
  7. હવે કેક ને ચેક કરો કે બની ગઈ છે કે નહીં
  8. કેક ને ટીન માં થી અનમોલ્ડ કરો
  9. હવે તેના ઉપર દળેલી ખાંડ અને જેમ્સ નુ ડેકોરેશન કરો
  10. ત્યારબાદ ચોકલેટ મૂકી સર્વ કરો

Reviews for Lava cup cake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Lava cup cake in gujarati

  • કેક

    1 likes
  • કપ કેક

    1 likes
  • પાન કેક

    1 likes
  • કેક બોલસ

    6 likes
  • ડોરા કેક

    1 likes
  • મિલ્ક કેક

    2 likes