Open in app

કસાટા પુડિંગ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Bharti Khatri17th Jul 2018

Kasata Puding ના વિશે

Ingredients to make Kasata Puding in gujarati

  • ૪ કપ દૂધ
  • ૩ ચમચા ખાંડ
  • ૪ ચમચા કસ્ટડૅ પાઉડર
  • ૨ કપ ક્રીમ
  • ૪ કે ૬ ટોસ્ટ
  • કલરીંગ જેમ્સ

How to make Kasata Puding in gujarati

  1. દૂધ માં ૧ ૧/૪ ચમચા ખાંડ મિક્સ કરી ઉકાળવુ.
  2. કસ્ટડૅ પાઉડર મા પાણી રેડી ને તેને મિક્સ કરી લો. તે વધારે પાતળું ના થવુ જોઈએ.
  3. દુધ ઉકળવા લાગે એટલે તેમા કસ્ટડૅ મિક્સ કરેલુ પાણી મિક્સ કરવુ. હવે બરાબર મિશ્રણ થઈ જાય એટલે ઠંડુ થવા દો.
  4. ક્રીમ મા બાકીની ખાંડ વાટીને મિક્સર માં એકરસ કરવી.
  5. ૧ બાઉલ મા પહેલા લાંબા ટોસ્ટ ગોઠવી તેના પર કસ્ટડૅ વાળુ દુધ રેડો. તેના પર ખાંડ વાળુ ક્રીમ રેડી ફ્રિજર મા ઠંડુ થવા દેવુ.
  6. હવે જેમ્સ થી સજાવી નીચે ફ્રીજ મા મુકી કાપીને પીરસવું.

Reviews for Kasata Puding in gujarati (0)

No reviews yet.

Recipes similar to Kasata Puding in gujarati

  • કસાટા પુડિંગ

    3 likes
  • બ્રેડ પુડિંગ

    0 likes
  • કેરામલ પુડિંગ

    1 likes
  • લાપસી ચોકો પુડિંગ

    3 likes
  • પાસ્તા ટ્રાઇફળ પુડિંગ

    2 likes
  • કેરેટ પુડિંગ વિથ વેનીલા આઈસક્રીમ

    1 likes