BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / કસાટા પુડિંગ

Photo of Kasata Puding by Bharti Khatri at BetterButter
0
1
0(0)
0

કસાટા પુડિંગ

Jul-17-2018
Bharti Khatri
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કસાટા પુડિંગ રેસીપી વિશે

કસાટા પુડિંગ દૂધ, કસ્ટડૅ પાઉડર અને ક્રીમ થી બનાવેલ છે બાળકોને તે ખૂબ પસંદ આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ગુજરાત
  • ઉકાળવું
  • ફ્રીઝ કરવું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૪ કપ દૂધ
  2. ૩ ચમચા ખાંડ
  3. ૪ ચમચા કસ્ટડૅ પાઉડર
  4. ૨ કપ ક્રીમ
  5. ૪ કે ૬ ટોસ્ટ
  6. કલરીંગ જેમ્સ

સૂચનાઓ

  1. દૂધ માં ૧ ૧/૪ ચમચા ખાંડ મિક્સ કરી ઉકાળવુ.
  2. કસ્ટડૅ પાઉડર મા પાણી રેડી ને તેને મિક્સ કરી લો. તે વધારે પાતળું ના થવુ જોઈએ.
  3. દુધ ઉકળવા લાગે એટલે તેમા કસ્ટડૅ મિક્સ કરેલુ પાણી મિક્સ કરવુ. હવે બરાબર મિશ્રણ થઈ જાય એટલે ઠંડુ થવા દો.
  4. ક્રીમ મા બાકીની ખાંડ વાટીને મિક્સર માં એકરસ કરવી.
  5. ૧ બાઉલ મા પહેલા લાંબા ટોસ્ટ ગોઠવી તેના પર કસ્ટડૅ વાળુ દુધ રેડો. તેના પર ખાંડ વાળુ ક્રીમ રેડી ફ્રિજર મા ઠંડુ થવા દેવુ.
  6. હવે જેમ્સ થી સજાવી નીચે ફ્રીજ મા મુકી કાપીને પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર