કોકોનટ ક્રીમ ટ્રફલ | Coconut Cream Truffle Recipe in Gujarati

ના દ્વારા Rhiya Haldar  |  17th Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Coconut Cream Truffle by Rhiya Haldar at BetterButter
કોકોનટ ક્રીમ ટ્રફલby Rhiya Haldar
 • તૈયારીનો સમય

  3

  Hours
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  8

  લોકો

3

0

કોકોનટ ક્રીમ ટ્રફલ

કોકોનટ ક્રીમ ટ્રફલ Ingredients to make ( Ingredients to make Coconut Cream Truffle Recipe in Gujarati )

 • કોકોનટ/નારિયેળ 1 અને 1/2 કપ છીણેલું
 • ક્રીમ ચીઝ 1/2 કપ
 • ખાંડ 3 મોટી ચમચી
 • ચોકલેટ ચિપ્સ 1 કપ
 • નારિયેળ તેલ 1 નાની ચમચી
 • ટૂટી ફ્રુટી 1/2 કપ

How to make કોકોનટ ક્રીમ ટ્રફલ

 1. એક મોટાં બાઉલમાં નારિયેળ, ક્રીમ ચીઝ અને ખાંડ ને ઇલેક્ટ્રોનિક બીટર થી ક્રીમી થઈ જાય ત્યાં સુધી બીટ કરો.
 2. હવે થોડું મિશ્રણ લઈને 6 ઇંચ નાં કોકોનટ બાર બનાવો.
 3. તેનાં પર ટૂટી ફ્રુટી નું લેયર મુકો.
 4. તેને બટર પેપર પર મૂકી ફ્રીજ માં 2 કલાક માટે ઠંડું કરો.
 5. માઇક્રોવેવ માં ચોકલેટ ચિપ્સ અને નારિયેળ તેલ ને મેલ્ટ કરો.
 6. તમે ડબલ બોઇલર માં પણ કરી શકો છો.
 7. ફ્રિજ માંથી કોકોનટ બાર કાઢી તેને ચોકલેટ ના મિશ્રણ માં ડીપ કરો અને ફરીથી બટર પેપર પર મૂકો.
 8. ફ્રિજ માં 1 કલાક ઠંડુ થવા દો.
 9. તૈયાર છે કોકોનટ ચોકલેટ ક્રીમ બાર તેને ઠંડુ ઠંડુ એન્જોય કરો.

Reviews for Coconut Cream Truffle Recipe in Gujarati (0)