Open in app

કેરામલ પુડિંગ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Renu Chandratre17th Jul 2018

Caramel Pudding ના વિશે

Ingredients to make Caramel Pudding in gujarati

  • દૂધ ૧/૨ લિટર
  • ખાંડ ૩/૪ કપ
  • કોર્નફ્લોર ૪ ચમચી
  • વેનીલા એસેન્સ ૧ ચમચી
  • અંદા ૨

How to make Caramel Pudding in gujarati

  1. સૌપ્રથમ દૂધ , કોર્નફ્લોર અંદા, વેનીલા એસેન્સ અને ખાંડ મિક્સ કરીલો
  2. તૈયાર મિશ્રણ ને, એક મિક્સર જાર માં લો
  3. મિક્સરમાં સરસ રીતે ફેન્ટીલો
  4. એક કેક ટીન માં લગભગ ૨ ચમચી ખાંડ લો
  5. ધીમી ગૅસ માં , ખાંડ ગોલ્ડન થયી જાય મેલ્ટ કરી લો
  6. ગૅસ બંદ કરી દો
  7. હવે ફેંટેલા તૈયાર મિશ્રણ ને કેક ટીનમાં ઉમેરો
  8. પ્રેશર કુકર માં પાણી ગરમ કરો અને નીચું એક સ્ટેન્ડ રાખજો
  9. હવે ઉપર કેક ટીન રાખો , કુકર લીડ બંદ ખરીદો
  10. કુકર વેટ નીકળવા દો
  11. હવે ૧૦-૧૫ મિનિટ માટે પુડિંગ પકાલો
  12. ઠંડુ થવા જાયે , દિમોલ્ડ કરી લો
  13. ફ્રિજમાં સરસ રીતે ઠન્દુ કરો
  14. કટ કરો અને સર્વ કરો કેરામલ પુડિંગ

Reviews for Caramel Pudding in gujarati (0)

No reviews yet.

Recipes similar to Caramel Pudding in gujarati

  • કસાટા પુડિંગ

    3 likes
  • કસાટા પુડિંગ

    1 likes
  • બ્રેડ પુડિંગ

    0 likes
  • લાપસી ચોકો પુડિંગ

    3 likes
  • પાસ્તા ટ્રાઇફળ પુડિંગ

    2 likes
  • કેરેટ પુડિંગ વિથ વેનીલા આઈસક્રીમ

    1 likes