હોમ પેજ / રેસિપી / કેરામલ પુડિંગ

Photo of Caramel Pudding by Renu Chandratre at BetterButter
716
1
0.0(0)
0

કેરામલ પુડિંગ

Jul-17-2018
Renu Chandratre
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેરામલ પુડિંગ રેસીપી વિશે

મુહમાં ઘૂળ જાવેગી આ ડેલીકીઓસ પુડિંગ

રેસીપી ટૈગ

  • આસાન
  • ડીનર પાર્ટી
  • યુરોપિયન
  • પ્રેશર કુક
  • પીસવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. દૂધ ૧/૨ લિટર
  2. ખાંડ ૩/૪ કપ
  3. કોર્નફ્લોર ૪ ચમચી
  4. વેનીલા એસેન્સ ૧ ચમચી
  5. અંદા ૨

સૂચનાઓ

  1. સૌપ્રથમ દૂધ , કોર્નફ્લોર અંદા, વેનીલા એસેન્સ અને ખાંડ મિક્સ કરીલો
  2. તૈયાર મિશ્રણ ને, એક મિક્સર જાર માં લો
  3. મિક્સરમાં સરસ રીતે ફેન્ટીલો
  4. એક કેક ટીન માં લગભગ ૨ ચમચી ખાંડ લો
  5. ધીમી ગૅસ માં , ખાંડ ગોલ્ડન થયી જાય મેલ્ટ કરી લો
  6. ગૅસ બંદ કરી દો
  7. હવે ફેંટેલા તૈયાર મિશ્રણ ને કેક ટીનમાં ઉમેરો
  8. પ્રેશર કુકર માં પાણી ગરમ કરો અને નીચું એક સ્ટેન્ડ રાખજો
  9. હવે ઉપર કેક ટીન રાખો , કુકર લીડ બંદ ખરીદો
  10. કુકર વેટ નીકળવા દો
  11. હવે ૧૦-૧૫ મિનિટ માટે પુડિંગ પકાલો
  12. ઠંડુ થવા જાયે , દિમોલ્ડ કરી લો
  13. ફ્રિજમાં સરસ રીતે ઠન્દુ કરો
  14. કટ કરો અને સર્વ કરો કેરામલ પુડિંગ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર