Open in app

ફજેતો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Dr.Kamal Thakkar17th Jul 2018

FAJETO ના વિશે

Ingredients to make FAJETO in gujarati

  • દહીં ૧ કપ
  • કેરી નો રસ/પલ્પ ૧/૪ કપ
  • પાણી ૨ કપ
  • બેસન ૧ ટેબલ સ્પૂન
  • આદુ ૧ ઇંચ
  • લીલું મરચું ૧
  • ગોળ ૧ ટેબલ સ્પૂન
  • હળદર-૧/૨ ટી સ્પૂન
  • સૂંઠ ૧/૨ ટી સ્પૂન
  • મીઠું સ્વાદાનુસાર
  • વઘાર માટે:
  • તેલ/ઘી ૧ ટેબલ સ્પૂન
  • જીરું ૧ ટી સ્પૂન
  • હિંગ ૧/૪ ટી સ્પૂન
  • સૂકા લાલ મરચાં ૨
  • તજ ૧ કટકો
  • લવિંગ ૨
  • કરી પત્તા ૮-૧૦

How to make FAJETO in gujarati

  1. એક મોટા બોલ માં દહીં,બેસન,કેરી નું પલ્પ અને પાણી લઈને બ્લેન્ડ કરો.
  2. એમાં મીઠું,હળદર અને આદુ મરચા ફૂટીને નાખો.સૂંઠ અને ગોળ પણ નાખો.
  3. એક કડાઈ માં ઘી લઈને ગરમ કરો.
  4. ગરમ થાય એટલે રાય,જીરું નાખો.
  5. તતળી જાય એટલે,લવિંગ,તજ, લાલ મરચાં,વુરી પત્તા નાખો.
  6. હિંગ નાખો અને પછી દહીં વાળું મિશ્રણ નાખો.
  7. આ મિશ્રણ ને ધીમા તાપે ઉકળવા ડો.વચ્ચે હલાવતા રહેવું.
  8. ૧૦-૧૨ મિનિટ માં ફજેતો તૈયાર થઈ જશે.
  9. ગરમ ફજેતો રસ પુરી ને ભાત જોડે પીરસો.

Reviews for FAJETO in gujarati (0)

No reviews yet.

Recipes similar to FAJETO in gujarati