Open in app

પાવ પાઉં ઘર ના બનાવેલા.

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  120 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  3 people
Naina Bhojak17th Jul 2018

Pau (pav home made) ના વિશે

Ingredients to make Pau (pav home made) in gujarati

  • મૈદો બે કપ
  • ડ્રાય યીસ્ટ એક ટી સ્પૂન
  • દૂધ એક કપ
  • ખાંડ એક ટી સ્પૂન
  • મીઠું અડધી ટી સ્પૂન
  • તેલ ૨ ટેબલસ્પૂન
  • બેકિંગ સોડા એક ટી સ્પૂન
  • બેકિંગ પાવડર એક ટી સ્પૂન
  • માખણ એક ટેબલ સ્પૂન.

How to make Pau (pav home made) in gujarati

  1. હૂંફાળા દૂધ માં નિર્જીવ યીસ્ટ અને ખાંડ નાખો.
  2. મીઠું નાખો અને ૧૦મિનિટ માટે એકબાજુ રાખો.
  3. મેંદા માં બેકિંગ પાવડર અને સોડાનાખો
  4. દસ મિનિટ પછી યીસ્ટ વાળું મિશ્રણ મેંદા માં નાખો
  5. બાંધેલ લોટ ને મસળી લો
  6. નરમ લોટ બાંધી ને રસોડા ના પથ્થર પર લોટ નાખું ૧૫મિનિટ મસળો.
  7. પછી લોટ ને આથો આવવા દેવા માટે એક કલાક ઢાંકી દો
  8. કલક પછી બીજી વાર તેલ નાખી ને સારી રીતે મસળો
  9. બીજી વાર પણ તેલ ઉમેરીને ૧૫મિનિટ મસળી લો
  10. હવે તેમાં થી એક સરખા ભાગ પાડો
  11. પાઉં બનાવવા ના વાસણ માં ગોઠવી દો
  12. હવે તેને ફરી થી એક કલાક માટે આથો આવવા દો
  13. ઢાંકીને રાખો
  14. હવે ૫મિનિટ પહેલા થીઓવન ગરમ કરો
  15. ૧૮૦ડિગ્રી પર ૩૦થી ૨૫,મિનિટ માટે પાઉં ને શેકવા દો.
  16. આવી રીતે ઓવન માં મૂકી દો
  17. લો હવે તૈયાર છે ઘરે બનાવેલા ભાજી પાઉં ના પાઉં.
  18. ઉપર માખણ લગાવી ને ઠરવા દો
  19. પાઉં શેકવા મુકો ત્યારે ઉપર બ્રશ થઈ દૂધ વાળા કરવા
  20. જેનાથી રંગ સારો આવશે.
  21. હવે તેને એક કલાક માટે ઠારવા ડો પછીજ ઉપયોગ કરવો.
  22. જેથી પાઉં તૂટી ના જાય.
  23. લો રેડી છે આપણા ઘરે બનાવેલા પાઉં.
  24. ઘરે બનાવેલ ભાજી અને પુલાવ સાથે પાઉં નો આનંદ માણો.
  25. પાઉં તૈયાર છે

Reviews for Pau (pav home made) in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pau (pav home made) in gujarati