હોમ પેજ / રેસિપી / Pau (pav home made)

Photo of Pau (pav home made) by Naina Bhojak at BetterButter
601
0
5.0(0)
0

Pau (pav home made)

Jul-17-2018
Naina Bhojak
120 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • ભારે
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બેકિંગ
  • મુખ્ય વાનગી
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 3

  1. મૈદો બે કપ
  2. ડ્રાય યીસ્ટ એક ટી સ્પૂન
  3. દૂધ એક કપ
  4. ખાંડ એક ટી સ્પૂન
  5. મીઠું અડધી ટી સ્પૂન
  6. તેલ ૨ ટેબલસ્પૂન
  7. બેકિંગ સોડા એક ટી સ્પૂન
  8. બેકિંગ પાવડર એક ટી સ્પૂન
  9. માખણ એક ટેબલ સ્પૂન.

સૂચનાઓ

  1. હૂંફાળા દૂધ માં નિર્જીવ યીસ્ટ અને ખાંડ નાખો.
  2. મીઠું નાખો અને ૧૦મિનિટ માટે એકબાજુ રાખો.
  3. મેંદા માં બેકિંગ પાવડર અને સોડાનાખો
  4. દસ મિનિટ પછી યીસ્ટ વાળું મિશ્રણ મેંદા માં નાખો
  5. બાંધેલ લોટ ને મસળી લો
  6. નરમ લોટ બાંધી ને રસોડા ના પથ્થર પર લોટ નાખું ૧૫મિનિટ મસળો.
  7. પછી લોટ ને આથો આવવા દેવા માટે એક કલાક ઢાંકી દો
  8. કલક પછી બીજી વાર તેલ નાખી ને સારી રીતે મસળો
  9. બીજી વાર પણ તેલ ઉમેરીને ૧૫મિનિટ મસળી લો
  10. હવે તેમાં થી એક સરખા ભાગ પાડો
  11. પાઉં બનાવવા ના વાસણ માં ગોઠવી દો
  12. હવે તેને ફરી થી એક કલાક માટે આથો આવવા દો
  13. ઢાંકીને રાખો
  14. હવે ૫મિનિટ પહેલા થીઓવન ગરમ કરો
  15. ૧૮૦ડિગ્રી પર ૩૦થી ૨૫,મિનિટ માટે પાઉં ને શેકવા દો.
  16. આવી રીતે ઓવન માં મૂકી દો
  17. લો હવે તૈયાર છે ઘરે બનાવેલા ભાજી પાઉં ના પાઉં.
  18. ઉપર માખણ લગાવી ને ઠરવા દો
  19. પાઉં શેકવા મુકો ત્યારે ઉપર બ્રશ થઈ દૂધ વાળા કરવા
  20. જેનાથી રંગ સારો આવશે.
  21. હવે તેને એક કલાક માટે ઠારવા ડો પછીજ ઉપયોગ કરવો.
  22. જેથી પાઉં તૂટી ના જાય.
  23. લો રેડી છે આપણા ઘરે બનાવેલા પાઉં.
  24. ઘરે બનાવેલ ભાજી અને પુલાવ સાથે પાઉં નો આનંદ માણો.
  25. પાઉં તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર